Home » photogallery » entertainment » MUKESH AMBANIS GRANDSON CATCHES ATTENTION AT JIO WORLD CENTER SEE PRITHVIS CUTE PHOTO WITH GRANDPARENTS RP

Arangetram Ceremony: મુકેશ અંબાણીના પૌત્રએ Jio વર્લ્ડ સેન્ટરમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું, જુઓ ક્યૂટ તસવીરો

Jio વર્લ્ડ સેન્ટર ખાતે ડાન્સર રાધિકા મર્ચન્ટનો આરંગેત્રમ સમારોહ ગ્રાન્ડ થિયેટરમાં યોજાઈ રહ્યો છે. (radhika merchant arangetram Ceremony) મુખ્યમંત્રીના પત્ની રશ્મિ ઠાકરે ( Rashmi Thackeray), પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) અને તેજસ ઠાકરે (Tejas Thackeray) સહિત સમગ્ર અંબાણી પરિવારે (Ambani Family) રાધિકા મર્ચન્ટ આરંગેત્રમ સમારોહમાં હાજરી આપી હતી. તેમજ બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો. પરંતુ આ બધાની વચ્ચે મુકેશ અંબાણીના પૌત્ર 'પૃથ્વી' (Prithvi) એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મુકેશ અંબાણી સાથે પૃથ્વીની ખાસ બોન્ડિંગ જોવા મળી હતી. જુઓ અંબાણીના પૌત્રની ક્યૂટ તસવીરો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन