Home » photogallery » entertainment » MOVIES AND WEB SERIES RELEASING IN OCTOBER 2021 ND MP

15 ઓક્ટોબર 2021નાં રિલીઝ થઈ રહી છે જબરદસ્ત વેબ સિરીઝ અને ફિલ્મો, જોઈ લો LIST

લાંબા સમયથી ચર્ચામાં રહેલી 'જમતારા સીઝન 2' (Jamtara Season 2) જેવી વેબ સિરીઝ આ મહિને (ઓક્ટોબર) રિલીઝ થવાની છે. આ ઉપરાંત દર્શકો 'સરદાર ઉધમ' અને 'મૈદાન' જેવી ફિલ્મોની રાહ જોઈને બેઠાં છે.