મૌની રોય બ્લેક ડ્રેસમાં જોઇ ઉડ્યા ફેન્સનાં હોશ, બોલ્યા- 'Mouni નહીં Moon છો આપ'
બોલિવૂડની બોલ્ડ અને સુંદર એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy)એ સોશિયલ મીડિયા પર તેની આ તસવીર શેર કરી છે. જે તેજીથી વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં મૌની રોય બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે. મૌનીનો આ બોલ્ડ અંદાજ તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે.


મુંબઇ: પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે બખૂબી જાણે છે કે, તેમનાં ફેન્સ સાથે આખરે કેવી રીતે જોડાયેલાં રહેવાનું છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની કેટલીક તસવીરો (Mouny Roy Viral Photo) શેરની છે., જેમાં તે ઘણું બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. મૌનીની આ તસવીર તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરાઇ રહ્યાં છે. (photo credit: instagram/@imouniroy)


મૌનીનો આ લૂક તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવાં જઇ રહ્યાં છે. યૂઝર્સ તેમનાં ફોટા પર કમેન્ટ કરતાં તેમનાં વખાણ કર્યા છે. (photo credit: instagram/@imouniroy)


ફોટોમાં મૌની બ્લોક ડ્રેલસમાં નજર આવી રહી છે, જેમાં તે ઘણાં બોલ્ડ અને બ્યૂટીફૂલ લાગી રહી છે. (photo credit: instagram/@imouniroy)


મૌની રોયની તસવીરનાં બેકગ્રાઉન્ડ પણ ઘણું પસંદ આવી રહ્યું છે. સનસેટની વચ્ચે મૌની શાનદાર પોઝ આપતની નજર આવી રહી છે. (photo credit: instagram/@imouniroy)