નાનકડું સ્કર્ટ અને સ્લીવલેસ ટોપમાં મૌનીએ ફ્લોન્ટ કરી કાતિલ અદા, ફેન્સે કહ્યુ- બૉમ ગર્લ...!
મૌની રોયને કોઈ ખાસ ઓળખની જરુર નથી. ટીવીથી બોલિવૂડ સુધીનો સફર તેણીએ ખૂબ જ ઓછા ગાળામાં પૂરો કરી દીધો હતો. મૌની હંમેશા પોતાના સ્ટાઈલિશ અને બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં રહે છે.
મૌનીએ એકવાર ફરી પોતાના લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. જેમાં તેણી પ્રિન્ટેડ મિની સ્કર્ટ અને બ્લેક ટોપ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોઃ @imouniroy
2/ 6
મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તેણી કોઈ રેસ્ટોરેન્ટમાં બેઠેલી જોવા મળી રહી છે. ફોટોઃ @imouniroy
3/ 6
આ તસવીરોમાં મૌની રોય તડકાંની મજા લેતી જોવા મળી રહી છે, જેમાં તેણી પોતાના વાળને સરખા કરતી જોવા મળી રહી છે. ફોટોઃ @imouniroy
4/ 6
મૌની રોયની આ તસવીરો પર હજારો ફેન્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈ મૌનીને બૉમ ગર્લ કહી રહ્યુ છે. તો એક યુઝરે મૌની ઈઝ લવ અને સુંદરતાની પરિભાષા છે કહીને વખાણ કરી રહ્યા છે. ફોટોઃ @imouniroy
5/ 6
સોશિયલ મીડિયા પર મૌની રોય ક્યારેક ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ મચાવતી જોવા મળી રહી છે. ફોટોઃ @imouniroy
6/ 6
જણાવી દઈએ કે, મૌની રોય અત્યાર સુધી ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોન્ગ્સ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. ફોટોઃ @imouniroy
16