ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધીના પડદા પર છવાઈ જનારી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ચુકી છે. મૌની હવે કોઈ ઓળખની જરુર નથી. ફોટોઃ @imouniroy
2/ 7
એક્ટ્રેસે બ્રહ્માસ્ત્રમાં પોતાના પાત્રનું પાત્ર શાનદાર રીતે નિભાવ્યુ હતું. જેનાથી તેણીના ખૂબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતાં. ફોટોઃ @imouniroy
3/ 7
મૌની પોતાના કામની સાથે-સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. ફોટોઃ @imouniroy
4/ 7
મૌની રોય સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તેણીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ફોટોઃ @imouniroy
5/ 7
તસવીરોમાં મૌની રોય બિકીની લુકમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે ફોટોમાં ગ્રે કલરની બિકીની અને બ્લેક રંગનો સ્કાર્ફ લપેટેલો છે. ફોટોઃ @imouniroy
6/ 7
વળી, તેણીએ વાળમાં મૈસી લુક આપ્યો છે અને બોલ્ડ મેકઅપ સાથે ખાસ પ્રકારની જ્વેલરી પણ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોઃ @imouniroy
7/ 7
મૌની રોયની કાતિલ અદાઓ પર ફેન્સ દીવાના થઈ રહ્યા છે. એક્ટ્રેસ તસવીરોમાં પોતાનું કર્વી લુક ફ્લોન્ટ કરી રહી છે. તેણીની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.
મૌની રોય સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ દરમિયાન તેણીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ફોટોઃ @imouniroy