મૌની રોયે તેનાં નવાં ફોટોશૂટ પર ફરી કર્યો જાદૂ, ફેન્સ બોલ્યા, 'નાગિનની અદાઓ કાતિલ છે'
મૌની રોય (Mouni Roy)એ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે તેનાં લેટેસ્ટ ફોટોશૂટની છે. આ ફોટોઝમાં મૌની રોય ક્રીમ કલરની ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં સીડીઓ પર પોઝ આપતી નજર આવી રહી છે. તેમની આ લેટેસ્ટ તસવીર તેજીથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે.


મૌની રોય આ તસવીરોમાં ક્રીમ કલરનું ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં નજર આવે છે. (photo credit- @imouniroy/Instagram)


મૌની રોયનો આ નવો લૂક તેનાં ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. (photo credit- @imouniroy/Instagram)


ઘણાં યૂઝર્સ કમેન્ટ કરે છે. મોનીનાં ફોટો પર કમેન્ટ કરી રહ્યાં છે અને તેનાં વખાણ પણ કરી રહ્યાં છે. (photo credit- @imouniroy/Instagram)


તેની સ્ટાઇલ માટે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy)ની કેટલીક તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (photo credit- @imouniroy/Instagram)


આ તસવીરોમાં તે ખુલ્લા આકાશની નીચે બોલ્ડ અંદામજાં નજર આવી રહી છે. જેને લોકો ખુબ પસંજ કરી રહ્યાં છે. (photo credit- @imouniroy/Instagram)


મૌની રોય ઘણી વખત તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર સનસનીની બનીને છવાયેલી રહે છે. (photo credit- @imouniroy/Instagram)