ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય હંમેશા પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ, એક્ટ્રેસે મેગેઝિન માટે લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે, જેણે ફરી એકવાર ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. જ્યારે પણ મૌની રોય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સ વચ્ચે ઝડપથી વાયરલ થઈ જાય છે.
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મૌની રોય પોતાની ખૂબસૂરત તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ખૂબ જ બોલ્ડ અને બ્યૂટીફૂલ ફોટોઝ શેર કર્યા છે.
2/ 8
કેટલાક ફોટોઝમાં, મૌની લાલ લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે. મૌની ફિશ કટ લહેંગા અને સ્લીવલેસ ચોલીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
विज्ञापन
3/ 8
માત્ર લાલ ઘાગરા ચોલી જ નહીં, પરંતુ મૌનીએ કેટલાક ક્યૂટ ડ્રેસમાં ફોટા પણ પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.
4/ 8
એક્ટ્રેસ મૌની રોય પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર મોટાભાગે લાઈમલાઈટમાં રહે છે.
5/ 8
એક્ટ્રેસ મૌની રોયનું અલગ-અલગ ડ્રેસમાં ફોટોશૂટ જોઈને દરેક લોકો દિવાના બની ગયા છે.
विज्ञापन
6/ 8
એક્ટ્રેસે શિમરી સટલ મેકઅપ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો છે. આ સાથે તેણે કર્વી લુક આપીને તેના હેર ઓપન રાખ્યા છે.
7/ 8
પોતાના ઈન્ડો-વેસ્ટર્ન લુકને ફ્લોન્ટ કરતી મૌનીએ ટેબલ પર ટેકો આપીન પોઝ આપ્યો છે. આ લુકમાં તે હંમેશાની જેમ હોટ લાગી રહી છે. હવે થોડા જ કલાકોમાં એક્ટ્રેસનો આ નવો લૂક ઝડપથી વાયરલ થવા લાગ્યો છે.
8/ 8
તમને જણાવી દઈએ કે મૌની હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. હવે તે તેની આગામી ફિલ્મ 'ધ વોર્નિંગ ટ્રી'ને લઈને ચર્ચામાં આવી છે. જો કે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ બાકી છે.