એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી અને ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનારી બંગાળી એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની બિકિની તસવીરો શેર કરી છે જે જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં મૌની તેની સેક્સી અદાઓથી છવાઇ ગઇ છે. તસવીરો જોઇને ફેન્સ મૌનીનાં દિવાના થઇ રહ્યાં છે. (Image: Instagram)