એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) તેની ફિલ્મો કે અન્ય પ્રોજેક્ટ્સતી વધુ તેની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે ચર્ચામાં રહે છે. આવાર નવાર તે તેની ગ્લેમર્સ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એવામાં ફરી એક વખત તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરો ખુદ મૌની રોય (Mouni Roy Viral Photos)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે ઓલ બ્લેક લૂકમાં નજર આવે છે. (PHOTO- Instagram @imounyroy)