Home » photogallery » entertainment » MOUNI ROY GOT MEDIA TROLL BECAUSE OF LIPS PLASTIC SURGERY MP

હોઠોની પ્લાસ્ટિક સર્જરીને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ 'નાગિન'

આવું પહેલી વખત નથી થયુ કે મૌની રોય તેનાં લૂક્સને કારણે ટ્રોલ થઇ હોય. આ પહેલાં પણ તે પ્લાસ્ટિક સર્જરી અને બદલાયેલા લૂકને કારણે ટ્રોલર્સનાં હથે ચડી હતી.