Mouni Roy: બોલીવુડની હોટ એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં અક્ષય કુમાર, દિશા પટની અને સોનમ બાજવા સહિત ઘણા સ્ટાર્સ સાથે એન્ટરટેઇનમેન્ટ ટૂર પર નીકળી છે. તે જ સમયે, આ ટૂર દરમિયાન, તેણે તાજેતરમાં તેના ખૂબ જ હોટ અને સિઝલિંગ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં મૌની બિકીનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે (Mouni Roy Bikini Photos). મૌનીના આ બિકીની ફોટોઝ પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે, પરંતુ તેની સાથે આ દિવસોમાં તેની ખાસ દોસ્ત બની ગયેલી દિશા પટની (Disha Patani) પણ ફિદા થઈ રહી છે. દિશાએ મૌનીના આ ફોટોઝને 'હોટ' ગણાવ્યા છે.