Home » photogallery » entertainment » MOUNI ROY AND SURAJ NAMBIAR WEDDING ALBUM MAUNI ROY LOOKED BEAUTIFUL KM

Mouni Roy Wedding Album : જયમાલાથી લઈને લગ્નની બધી વિધિ, જુઓ મૌની-સૂરજના લગ્નની તમામ તસવીર

મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) લગ્નની (Mouni Roy wedding) ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દુલ્હન બનેલી મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી છે.