Home » photogallery » entertainment » MOTHERS DAY 2021 MALAIKA ARORA TO KAREENA KAPOOR BOLLYWOOD MOMS WHO ARE INSPIRING ALL TO BE FIT AT ANY AGE MP

Mother's Day: કરીનાથી લઇ મલાઇકા સુધી 47-49 ની ઉંમરે પણ ખુબજ ફિટ છે આ બોલિવૂડ મધર્સ

બોલિવૂડની ઘણી એવી સુપર મોમ્સ છે જે ફિટનેસ મામલે 47-49 વર્ષની હોવા છતા તેનાંથી અડધી ઉંમરની માતાઓને માત આપે છે. જેમાં મલાઇકા અરોરા (Malaika Arora) કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) થી લઇ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) જેવી એક્ટ્રેસિસનાં નામ આવે છે.