Home » photogallery » entertainment » MOST CONTROVERSIAL BREAKUP STORY OF BOLLYWOOD STARS MP

PHOTOS: બોલિવૂડ સ્ટાર્સની સૌથી કોન્ટ્રોવર્શિયલ 'બ્રેકઅપ સ્ટોરી', ક્યારેક એકબીજાને કરતાં હતાં ખુબ પ્રેમ

કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ તેમની આપબીતી બાબતે હમેશા યાદ રહે છે. આજે આપણે એવાં જ સેલિબ્રિટી બ્રેકઅપ સ્ટોરી વીશે વાત કરીશું જેમનાં સંબંધોમાં પ્રેમ અને નફરત સામાન્ય વાત હતી. કેટલાંક બોલિવૂડનાં કોન્ટ્રોવર્સિયલ લવ અફેર એવાં પણ છે જે હમેશાં યાદ રહેશે.