મોનાલિસાના શાનદાર લુકને છોડી યુઝરે કર્યા શરીરના આ અંગના વખાણ
પ્રોડ્યુસર કૌશલ જોશી હાલમાં હિના લાડની સાથે લગ્ન બંધનમાં બંધાઈ જશે. તેમના ગ્રાન્ડ વેડિંગ ફંક્શનમાં તમામ ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતાં. તેમાં એલી ગોની, જેસ્મિન ભસીનથી લઈને હિના ખાન, રુપાલી ગાંગુલી અને અનેરી વજાની સુધીના તમામ નાના પડદાના ઘણા જાણીતા નામોએ લગ્નમાં ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. આ ઈવેન્ટની શોભાને વધારવા માટે મોનાલિસાએ ચાર ચાંદ લગાવ્યા હતાં. તેણીએ હાલમાં જ પોતાના ફોટો શેર કર્યા છે જેમાં તેણી ખૂબ જ સુંદર લાગી રહી છે. જેમાં તેનો એક ફેન તેણીના નખના વખાણ કરે છે.
એક્ટ્રેસ મોનાલિસા ગૌરવ જોશીના લગ્નમાં પર્પલ રંગના ડિઝાઈનર લહેંગામાં પહોંચી હતી. વેડિંગ લુકમાં તેણીની સુંદરતા જોવા લાયક છે. ફોટોઃ @aslimonalisa
2/ 8
વાઈટ નેકનેસ, બ્રાલેટ અને મિનિમલ મેકઅપ સાથે મોનાલિસાએ પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે. તેણી આ અંદાજમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોઃ @aslimonalisa
3/ 8
એક્ટ્રેસ પર જાંબલી રંગ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને ગ્રાન્ડ વેડિંગ લાઈટ્સ તેણીના ચહેરાનો ગ્લો વધારી રહ્યો છે. ફોટોઃ @aslimonalisa
4/ 8
મોનાલિસાના આ ફોટોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસના એક ચાહકે તેણીના નખના વખાણ કર્યા છે. ફોટોઃ @aslimonalisa
5/ 8
હકીકતમાં ભોજપુરી એક્ટ્રેસ લેટેસ્ટ ફોટોમાં એથનિક લુકમાં ખૂબ જ અટ્રેક્ટિવ દેખાઈ રહી છે. ફોટોઃ @aslimonalisa
6/ 8
મોનાલિસાએ પોતાની તસવીરોમાં શેર કરેલી કૌશલ જોશી અને હિના લાડને ટેગ કર્યુ છે, સાથે જ કપલને નવા જીવનની શરુઆતની શુભકામના આપી છે. ફોટોઃ @aslimonalisa
7/ 8
આ પહેલા મોનાલિસાએ બ્લેક કલરના ડ્રેસમાં ફોટો ક્લિક કર્યા હતા જેમાં તેણી બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જેમાં તેણીને ટ્રોલિંગનો શિકાર પણ થવું પડ્યુ હતું. ફોટોઃ @aslimonalisa
8/ 8
જોકે, આ ફોટો શેર કર્યા બાદ તેણીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ફોટો શેર કરી એક્ટ્રેસે લખ્યુ, It's Time To Rock... ફોટોઃ @aslimonalisa
विज्ञापन
18