1/ 5


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપુરી સિનામાથી હિન્દી ટીવીનો સફર તય કરનારી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) સોશિયલ મીડિયા પર ણઘી જ એક્ટિવ રહે છે. તેની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ રહે છે. જેને જોઇને લોકોની ધડકનો તેજ થઇ જાય છે. (PHOTO: @aslimonalisa/Instagram)
2/ 5


તસવીરોમાં મોનાલિસા (Monalisa) મરૂન રંગનાં આઉટફિટમાં નજર આવી રહી હતી અને ખુબજ સેક્સી પણ લાગી રહી હતી. (PHOTO: @aslimonalisa/Instagram)
3/ 5


મોનાલિસાએ આ ફોટોશૂટ તેની અપકમિંગ સીરિયલ નમક ઇશ્ક કા માટે કરાવ્યું હતું. આ તસવીરોમાં મોનાલિસાનાં ફેન્સ તેનો લૂક જોઇને ખુશ થઇ ગયા છે.<br />(PHOTO: @aslimonalisa/Instagram)
4/ 5


આ શો એક નર્તકીની કહાની છે જેનું નામ ચમચમ છે. તેને લગ્ન કરવા છે પણ સમાજ તેને વધુનાં રૂપમા સ્વિકારવા તૈયાર નથી. (PHOTO: @aslimonalisa/Instagram)