Home » photogallery » entertainment » MONALISA LATEST PHOTOS SHARE IFTARI LOOK GLAMROUS PHOTOS MP

Monalisa તેનાં દેસી લૂકમાં જામી, ચાંદ બાલીયોમાં લાગી એટલી સુંદર કે મોહી ગયા ફેન્સ

Monalisa glamorus Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa)એ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીંક ગ્લેમર્સ તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે. ફેન્સને તેનો આ નવો લૂક ખુબજ ગમી રહ્યો છે. તે ચાંદ બાલીઓમાં ખુબજ સુંદર દેખાઇ રહી છે. તે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन