એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપૂરી ફિલ્મથી તેનાં કરિઅરની શરૂઆત કરનારી મોનાલિસા (Monalisa)ની ડિમાન્ડ હાલમાં સ્મોલ સ્ક્રિનથી માંડી બિગ સ્ક્રિન પર છે. ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ'નો ભાગ બન્યા બાદથી મોનાલિસાનું જીવન સંપૂર્ણ બદલાઇ ગયુ છે. (PHOTO: Instagram @aslimonalisa)