Home » photogallery » entertainment » MONAL GAJJAR ENTERED IN BIGG BOSS TELUGU GETS EMOTIONAL TALKING ABOUT LAST MOMENTS WITH HER LATE FATHER MP

ગુજરાતી એક્ટર મોનલ ગજ્જરની 'બિગ બોસ તેલુગુ'માં એન્ટ્રી, પિતાને યાદ કરી થઇ ભાવૂક

મોનલ ગજ્જર તેની સુપર હિટ ફિલ્મ 'રેવા'થી જાણીતી થઇ છે. આ ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો છે.