Home » photogallery » entertainment » MOHSIN ABBAS HAIDERS RESPONSE ON WIFE FATIMAS ALLEGATION ON PRESS CONFERENCE WITH QURAN MP

પત્નીને ઢોરમાર મારવાનાં આરોપી એક્ટરે, કુરાન હાથમાં રાખી કરી પ્રેસ કોન્ફરન્સ

એક્ટરે મીડિયા સામે 50 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેણે સતત તેનાં એક હાથ કુરાન પર રાખ્યો હતો. અને કહ્યું શું છે અસલ વિવાદનું મૂળ