Home » photogallery » entertainment » MODELS ARE FORCE TO STRIP IN AUDITION AND HAVE GAVE PORN MOVIE THAT MAKES YOU DRUNK MP

RAJ KUNDRA CASE: ઓડિશન દરમિયાન મોડલ્સને કપડાં કાઢવા કહેવાતું, નશાવાળા ડ્રિંક પીવડાવી બનાવતા પોર્ન ફિલ્મ

રાજ કુન્દ્રાની (Raj Kundra) ટીમ સ્ટ્રગલિંગ એક્ટ્રેસને કોન્ટ્રાક્ટની જાળમાં ફસાવી તેમની પાસે આવા કામ કરતાવતી હતી. કુન્દ્રા વિરુદ્ધ 4 ફેબ્રુઆરી 2021નાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસ પાસે માત્ર એક જ એક્ટ્રેસનું નિવેદન હતું. અને કુન્દ્રા વિરુદ્ધ કોઇ જ નક્કર પૂરાવા ન હતાં. તેથી પોલીસે તેની ધરપકડ માટે સમય લીધો હતો.