Home » photogallery » entertainment » MITHILA PALKAR RAISES TEMPERATURE IN GREEN BODYSUIT SEE PICS MP

Mithila Palkar ગ્રીન બોડીસૂટમાં શેર કર્યા PHOTOS, ફેન્સે કહ્યું, 'પારો વધારી દીધો'

હાલમાં મિથિલા પાલકર (Mithila Palkar Photos)ની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. જે તેમને હાલમાં શેર કરી છે. આ તસવીરોમાં મિથિલા પાલકર ગ્રીન કલરનાં બોડીસૂટમાં નજર આવી રહી છે.