Home » photogallery » entertainment » MISS INDIA 2022 SINI SHETTY PROFILE SINI WORKED IN MARKETING COMPANY MP

Miss India 2022 : સિની શેટ્ટીએ 14 વર્ષની ઉંમરે જ શીખી લીધુ હતું 'ભરતનાટ્યમ', માર્કેટિંગ કંપનીમાં પણ કરી ચૂકી છે કામ

Miss India 2022 Sini Shetty Profile: મિસ ઇન્ડિયા 2022 બની સિની શેટ્ટી કર્ણાટકની રહેવાસી છે. તેણે 14 વર્ષની ઉંમરે 'અરંગત્રમ' અને 'ભરતનાટ્યમ' જેવાં મુશ્કેલ ભારતીય ડાન્સ શીખી લિધા હતાં. તેણે અકાઉન્ટ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન બાદ માર્કેટિંગ કંપનીમાં પણ કામ કર્યું છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन