નવી દિલ્હી: પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), જિતેન્દ્ર કુમાર અને અભિષેક બેનર્જી જેવા ઘણા કલાકારો છે જે પહેલા ફિલ્મોમાં માત્ર નાના-મોટા રોલ પર અભિનય કરતા હતા. જેઓ અચાનક ઓટીટી પર મોટું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. જેઓ પોતાની અભિનય કળાથી લોકોના દિલમાં વસી ગયા છે. ઓટીટીના કારણે ફિલ્મ જગતના ઘણા નવા પ્રતિભાશાલી લોકોની ઓળખ થઈ છે. આવો, આવા ઉમદા કલાકારો વિશે જાણીએ. ( તસવીર: Instagram@nowitsabhi@jitendrak1)