Home » photogallery » entertainment » MILKHA SINGH DEATH BOLLYWOOD CELEBRITES MOURN SHAHRUKH KHAN TAAPSEE PANNU PRIYANKA CHOPRA RAVEENA TANDON MP

મિલ્ખા સિંહનાં નિધન પર બોલિવૂડ ગમગીન, SRK-પ્રિયંકા જેવાં સેલિબ્રિટીઝે જતાવ્યો શોક

પદ્મશ્રી મિલ્ખા સિંહનાં નિધન (Milkha Singh Death) બાદ આજે ભારત આખુ ગમગીન છે. મિલ્ખા સિંહનાં નિધન પર બોલિવૂડ સેલિબ્રિટીસે શોક (Bollywood Celebrities Mourn) જતાવ્યું છે. શાહરૂખ ખાનથી પ્રિયંકા ચોપરા સુધી ઘણાં સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યાં છે.