NUDE ફોટોથી ચર્ચામા આવેલાં મિલિંદ સોમન, હવે પત્ની સાથે પહોડો પર ટ્રેકિંગ કરવા ગયો
મોડલ-એક્ટર મિલિંદ સોમન (Milind Soman) અને તેની પત્ની અંકિતા કોંવર (Ankita Konwar) બંને ફરવાનાં ખુબજ શોખીન છે. બંને ગોવા ટ્રિપ બાદ હવે ટ્રેકિંગ માટે દાર્જિલિંગની સુંદર વાદીઓની સૈર પર નીકળી ગયા છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બર્થ ડે પર ન્યૂડ ફોટો (Nude Photo) માટે ચર્ચામાં આવેલાં એક્ટર મોડલ મિલિંદ સોમન (Milind Soman) ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે રજાઓમાં તે દરીયા કિનારે નહીં પણ ઉંચી ઉચી પહાડો પર ટ્રેકિંગ કરવાં પહોચ્યો છે. મિલિંદ અને એકતા બંને તેમની સુંદર તસવીરો શેર કરી રહ્યાં છે. Photo Credit-@milindrunning/Instagram


મોડલ-એક્ટર મિલિંદ સોમન (Milind Soman) અને તેની પત્ની અંકિતા કોંવર (Ankita Konwar) બંને ફરવાનાં ખુબજ શોખીન છે. બંને ગોવા ટ્રિપ બાદ ટ્રેકિંગ માટે દાર્જિલિંગની સુંદર વાદીઓમાં ફરવાં નીકળ્યાં છે. Photo Credit-@milindrunning/Instagram


આ કપલ દાર્જિલિંગનાં સૈંડકૈફૂનાં રસ્તે 11,929 ફિટની સૌથી ઉંચી ચોટીથી તેમની એક સુંદર ફોટો શેર કરી છે. જેમાં બંને કાલા પોખરી ગામનાં સ્થાનિક લોકોની જેમ કપડાં પહેરેલાં નજર આવે છે. Photo Credit-@milindrunning/Instagram


સોર્સિસની માનીયે તો, મિલિંદ અને અંકિતા કાલા પોખરી ગામમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. પર્વતોથી ઘેરાયેલાં ગામની આવી તસવીર જે ખુબજ સુંદર છે. Photo Credit-@milindrunning/Instagram


મિલિંદ સોમને પોસ્ટ શેર કરતાં ખુશી જાહેર કરી છે. અને લખ્યું છે કે, પ્રકૃતિનો ખોળો સૌથી સુંદર હોય છે. Photo Credit-@milindrunning/Instagram