એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મીકા સિંહ (Mika Sigh)હાલમાં કંગના રનૌટીની ક્લાસ લેતો નજર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તે પણ ઘણો એક્ટિવ છે. તેની ફિલ્મ સયોની (Seone) માટે એક પપ્પી ગીત (EK Pappo Song) ગીત ગાયુ છે. તેનું કહેવું છે કે, તે બિગ સ્ક્રિન પર રોમેન્ટિક એક્શન ફિલ્મમાં સોન્ગ જોવા માટે ઉત્સુક છે. (Photo: @mikasingh/Instagram)