Home » photogallery » entertainment » MIA KHALIFA IS EATING INDIAN FOOD IN SUPPORT OF FARMERS AND SAID THAT SHE CAN BE BOUGHT WITH SAMOSAS MP

'સમોસા માટે વેચાઇ શકુ છું..' મિયા ખલીફાએ ઇન્ડિયન ફૂડ ખાતા ટ્રોલર્સને આપ્યો જવાબ

મિયા ખલીફાનો આ વીડિયોનાં કેપ્શનમાં રુપી કૌર અને જગજીત સિંહનો ધન્યવાદ કર્યો હતો. જે ઉપરાંત તેણે લખ્યું હતું કે, મને હમેશાં ચિંતા રહે છએ કે, કોઇ મિઠાઇ પહેલાં ખાવાથી પેટ ભરાઇ જાય છે તેથી હું ભોજન દરમિયાન જ મિઠાઇ ખાવું છું. કહેવાય છે ને કે, દિવસમાં એક ગુલાબ જાંબુ ફાસીવાદને દૂર રાખે છે.