18 માર્ચ, રવિવારે પૂણેમાં 'સમર કોચર વીક'નું આયોજન કરવામાં આવ્યું હતું. મનિષ મલ્હોત્રાએ અહીં પોતાનું સમર કલેશન રજૂ કર્યું આ ઈવેન્ટમાં મનીષ મલ્હોત્રા માટે અદિતિ રાવ, રાધિકા આપ્ટે અને નુસરત ભરૂચાએ રેમ્પ વોક કર્યું. રેંપ પર પોતાનો જાદુ ચલાવી રહેલી અદિકિ રાવ હૈદરી અને નુસરત ભરૂચા ઇવેન્ટમાં જોવા મળ્યો સોફી ચૌધરીનો ગ્લેમરસ અવતાર રાધિકા આપ્ટેનોaditi હોટ અંદાજ અને જેકી શ્રોફ