Home » photogallery » entertainment » MANDIRA BEDI SHARE PHOTOS WITH RAJ KAUSHAL AND BROKEN HEART EMOJI MP

MANDIRA BEDIએ પતિ રાજનાં નિધનનાં 5 દિવસ બાદ શેર કરી એવી પોસ્ટ કે જોનારાનું પણ દિલ તૂટી જાય

રાજ ખુબજ જીંદાદિલ વ્યક્તિ હતો. તેણે નિધનનાં બે દિવસ પહેલાં જ એટલે કે રવિવાર, 27 જૂનના રોજ તેનાં ખાસ મિત્રો ઝહિર ખાન, સાગરિકા ઘાટગે, આશિષ ચૌધરી, સમિતા બાંગાર્ગી, નેહા ધૂપિયા તથા અંગદ બેદી સાથે પાર્ટી કરી હતી. મંગળવાર, 29 જૂનની સાંજે રાજની તબિયત અચાનક જ લથડી હતી. અને 30મીની વહેલી સવારે તેનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતું.