મંદિરા અને રાજે વર્ષ 1999માં લગ્ન કર્યા હતાં. તેમને લગ્નનાં 12 વર્ષ બાદ વર્ષ 2011માં દીકરાને જન્મ આપ્યો હતો જેનું નામ વીર છે.. જ્યારે વર્ષ 2020માં તેમણે 4 વર્ષી દીકરી દત્તક લીધી હતી. જેનું નામ તારા છે. પ્રોફેશનથી ફિલ્મ મેકર રહેલાં રાજે 'પ્યાર મે કભી કભી,' 'શાદી કા લડ્ડુ' અને 'એન્થની કૌન હૈ' જેવી ફિલ્મો બનાવી છએ.