Home » photogallery » entertainment » MANDIRA BEDI COMES AGAINST FAMILY TO MARRY RAJ KAUSHAL MP

મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

બે નાના નાના બાળકોને છોડી રાજ કૌશલ માત્ર 49ની ઉંમરે દુનિયાને અલવિદા (Raj Kaushal Death) કહી ગયા. રાજનાં નિધન બાદ મંદિરા બેદી (Mandira Bedi) ઘણી તૂટી ગઇ છે. એક સમય એવો હતો કે રાજ માટે મંદિરાએ તેનાં ઘરવાળાનો વિરોધ કર્યો હતો.