Home » photogallery » entertainment » MANDIRA BEDI CHANGES HER INSTAGRAM DP AFTER 3 DAYS OF HER HUSBAND RAJ KAUSHAL DEATH MP

મંદિરા બેદીએ પતિ રાજ કૌશલનાં નિધનનાં 3 દિવસ બાદ ઉઠાવ્યું મોટું પગલું, ફેન્સને પણ લાગ્યો આંચકો

રાજ કૌશલ (Raj Kaushal) 30 જૂનનાં આ દુનિયા છોડી ચાલ્યો ગયો. તેનાં નિધન બાદથી મંદિરા ખુબજ દુખી છે. પતિનાં નિધનનાં ત્રણ દિવસ બાદ દુખી મંદિરાએ એક પગલું ઉઠાવ્યું છે જેનાંથી તેનાં ફેન્સને પણ આંચકો લાગ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन