Home » photogallery » મનોરંજન » મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

મલ્લિકા શેરાવતે 11 વર્ષ પહેલાં એક ટ્વિટ કરી હતી. તેમણે જયારે આ ટ્વિટ કરી હતી ત્યારે કમલા હૈરિસ (Kamala Harris) સૈન ફ્રાંન્સિસ્કો (San Francisco)ની જિલા એટોર્ની (District Attorney) હતી. મલ્લિકાએ આ ટ્વિટમાં કમલા હેરિસને એક દિવસ 'અમેરિકાની રાષ્ટ્રપતિ' બનવાની ભવિષ્યવાણી કરી હતી.

  • 15

    મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખી દુનિયા હાલમાં કમલા હૈરિસ (Kamala Harris)ની જીતનું જશ્ન મનાવી રહી છે. ભારતીય મૂળની કમલા હૈરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ (Vice President) બની ગઇ છે. કમલા હૈરિસની જીત પર તમામ લોકો સહિત બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ તેમને વધામણાં આપ્યાં છે. પણ એક એક્ટ્રેસ એવી છે કે જેણે કમલા હૈરિસ અંગે વર્ષ 2009માં જ ભવિષ્યવાણી કરી હતી કે આ મહિલા અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે... આ એક્ટ્રેસ છે મલ્લિકા શેરાવત. હાલમાં મલિક્કાની આ ટ્વિટ વાયુ વેગે વાયરલ થઇ રહી છે. અને તેનાં પર સૌ કોઇ કમેન્ટ પણ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 25

    મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

    મલ્લિકાએ 11 વર્ષ પહેલાં જ્યારે આ ટ્વિટ કરી હતી ત્યારે કમલા હૈરિસ (Kamala Harris) સૈન ફ્રાંન્સિસ્કો (San Francisco)ની જિલા એટોર્ની (District Attorney) હતી. મલ્લિકાએ આ ટ્વિટમાં કમલા હેરિસને એક દિવસ 'અમેરિકાની રાષ્ટ્રપતિ' બનવાની ભવિષ્યવાણી કરી હતી. તેની આ ટ્વિટ પર હાવે ટ્વિટર પર ખુબ બધી રી ટ્વિટ થઇ રહી છે એટલું જ નહીં તેનાં પર લોકો ખુબ કમેન્ટ પણ કરી રહ્યાં છે. એકે તો આ ટ્વિટ પર નવાઝનું 'સેક્રેડ ગેમ'નો ડાઇલોગ ટ્વિટ કરતા લખ્યુ છે.. કભી કભી લગતા હૈ અપુન હી જ ભગવાન હૈ...

    MORE
    GALLERIES

  • 35

    મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

    એક યુઝરે અક્ષય કુમારનું મિમ ટ્વિટ કર્યુ ચે અને લખ્યુ છે કે હા માલૂમ હૈ.. ચલ અપને.. બાપ કો મત સીખા..

    MORE
    GALLERIES

  • 45

    મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

    આ ટ્વિટમાં મલ્લિકા શેરાવતે 23 જૂન 2009નાં કર્યુ હતું. જેમાં તેણે લખ્યું હતું કે, 'એક ફેન્સી કાર્યક્રમમાં એક મહિલાની સાથે મસ્તી કરી.. જેને તેઓ કહેતા હતાં કે, આ યૂએસની રાષ્ટ્રપતિ થઇ શકે છે, કમલા હેરિસ.' મલ્લિકા શેરાવતની આ ટ્વિટ સૌને તે સમયે સમજાઇ ન હતી પણ હાલમાં આ ટ્વિટ ચર્ચામાં છે. તેની સરખામણી જોફ્રા આર્ચર સાથે થાય છે.

    MORE
    GALLERIES

  • 55

    મલ્લિકાએ 2009માં જ કહ્યું હતું, કમલા હૈરિસ બની શકે છે USની રાષ્ટ્રપતિ , જુઓ ટ્વિટર પર રિએક્શન

    ખરેખરમાં જોફ્રા આર્ચરે 6 વર્ષ પહેલાં એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે ફ્કત જો... શબ્દ લખ્યો હતો. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ જોફ્રા આર્ચરની આ ટ્વિટ ઘણી વાયરલ થઇ હતી.

    MORE
    GALLERIES