Home » photogallery » entertainment » MALLIKA SHERAWAT BIRTHDAY KNOW UNKNOWN FACTS ABOUT HER KM

Mallika Sherawat B'day: આ હરિયાણવી છોકરીની હિસારથી હોલીવુડની સફર, જાણો જાણી-અજાણી વાતો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry)ની એવી અભિનેત્રી (Actress) જેણે પોતાની બોલ્ડનેસથી બધાના હોશ ઉડાવી દીધા. જે અભિનેત્રીએ પોતાના અભિનયથી બોલીવુડ (Bollywood)માં એક નવો અધ્યાય શરૂ કર્યો.