

કોરોના કાળમાં બોલિવૂડ હોય કે સાઉથના સેલેબ્રિટી તમામ લોકો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થયા છે. ત્યારે સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રીએ હાલમાં જ પોલ ડાન્સ કરીને સોશિયલ મીડિયામાં તેના ફેન્સને ક્રેઝી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સાઉથની ફિલ્મોમા પોતાનું કેરિયર શરૂ કરનાર માલ્વિકા શર્મા તેના આ પૉલ ડાન્સનો વીડિયો પણ શેર કર્યો હતો. Photo: Instagram


મુંબઇમાં જન્મેલી માલ્વિકા શર્મા તેના ફિલ્મોના સપના પૂરા કરવા માટે સૌથી પહેલો બ્રેક એક તેલુગુ ફિલ્મથી મળ્યો હતો નેલા ટિકિટ નામની આ ફિલ્મ 2018માં આવી હતી. જેમાં તેણે એક મેડિકલ વિદ્યાર્થીની ભૂમિકા સાઉથના જાણીતા સ્ટાર રવિ તેજા સામે ભજવી હતી. Photo: Instagram


રીયલ લાઇફમાં માલ્વિકા લૉ સ્ટૂડન્ટ છે. પણ તેણે વકાલતમાં પોતાનું કેરિયર જમાવવાના બદલે એક્ટિંગમાં જ પોતાનું ફ્યૂચર જોયું. અને પોતાના સપનાને પૂરા કરવા તે સાઉથ ફિલ્મોથી શરૂઆત કરી. Photo: Instagram


અફવાઓનું બજાર તો એ પણ કહે છે કે હાલ આ અભિનેત્રી સાઉથના જાણીતા સ્ટાર રવિ તેજાને ડેટ કરી રહી છે. Photo: Instagram


માલ્વિકા શર્માએ તેના કેરિયરની શરૂઆત મોડેલિંગથી કરી. તે કોલેજના દિવસોથી મોડલિંગ કે છે.Photo: Instagram


જો કે 2018માં રવિ તેજા સાથે ફિલ્મ કરીને તેનું જીવન બદલાઇ ગયું. આ ફિલ્મને કલ્યાણ કિષ્ણા ડાયરેક્ટ કરી છે. Photo: Instagram