સમુદ્ર તરફ જોતી તસવીર પોસ્ટ કરીને, તેણે લખ્યું કે, તેને હંમેશાથી પર્વત ગમતો આવ્યો છે, પરંતુ ગમતું શોધવા માટે ક્યારેય મોડું થયું ના કહેવાય? તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે પૂલ પાસે સમય પસાર કરી રહી છે, તેના સી-ફેસિંગ રૂમમાં લટાર મારી રહી છે અને તેના પવનની મજા માણી રહી છે. (Image: Instagram)