Home » photogallery » entertainment » MALAIKAARJUN EX HUSBAND ARBAAZ POSES WITH GIRLFRIEND AT RITESHS CHRISTMAS BASH

PHOTOS: જ્યારે મલાઇકા અર્જૂન અને અરબાઝ જ્યોર્જિયા એક જ પ્રી ક્રિસમસ પાર્ટીમાં પહોચ્યા...

બોલિવૂડ પ્રોડ્યુસર રિતેશ સિધવાણીએ રવિવારે 23 ડિસેમ્બરનાં રોજ પ્રી ક્રિસમસ પાર્ટી આપી હતી. આ ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર એક જ કારમાં સાથે આવ્યા હતાં.