આમ તો દીપિકાએ આ સાડી ઘણાં સમય પહેલાં પહેરી હતી. પણ ટ્રોલર્સને તો મલાઇકાને ટ્રોલ કરવાનો મોકો જોઇતો હોય છે. મલાઇકાએ આ સાડી સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં પહેરી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર, જાન્હવી કપૂરથી લઇને કરન જોહર અને કરિશ્મા કપૂર જેવાં સ્ટાર્સ આવ્યા હતાં