બ્લેક સ્કર્ટમાં પગ ઉંચો કરી મલાઈકાએ આપ્યો એવો પોઝ, ફોટો જોઈને તમે પણ ચોંકી જશો!
મલાઈકા અરોરા પોતાના લુક અને સ્ટાઈલથી એવી આગ લગાવે છે કે ફેન્સ તેના પરથી નજર નથી હટાવી શકતાં. દરેક વખતની જેમ એક્ટ્રેસનો લુક મિનીટોમાં છવાઈ જાય છે. એકવાર ફરી એક્ટ્રેસની લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
આ તસવીરોમાં ઐએક્ટ્રેસ કેમેરા સામે કોટ સાથે સ્કર્ટ પહેરેલી જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કર્ટ પહેરીને મલાઈકા અરોરાએ પોતાના એક પગને ઉઠાવીને એવો પોઝ આપ્યો છે કે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
2/ 5
લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે બ્લેક કલરનો કોટ પહેરેલો છે. આ કોટની અંદર મલાઈકાએ વ્હાઇટ શર્ટ પહેરેલો છે અને તેની સાથે બ્લેક કલરનું સ્કર્ટ પહેરેલું છે. મલાઈકાનો આ લુક સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઈ રહ્યો છે.
3/ 5
આ સાથે જ એક્ટ્રેસે કેમેરા સામે ક્યારેક બેસીને તો ક્યારેક ઉભા-ઉભા એકથી એક હૉટ પોઝ આપ્યા છે. આ ફોટોની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. વળી, એક્ટ્રેસે પોતાના વાળને સ્ટાઈલ કરવા માટે બન બનાવ્યુ છે.
4/ 5
આ સાથે જ સટલ મેકઅપ અને પગમાં બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરેલી જોવા મળે છે. તેણીનો આ લુક તેને વધારે અટ્રેક્ટિવ બનાવે છે.
5/ 5
મલાઈકાએ આ તસીવીરોમાં ઈન્સ્ટાગ્રામ પર જેવી શેર કરી કે લોકો એક્ટ્રેસના લુકના વખાણ કરવા લાગ્યા. જણાવી દઈએ કે મલાઈકાએ હાલમાં જ અર્જૂન સાથે લગ્નને લઈને કહ્યુ કે હાલ અમે બંને પ્રી-હનીમૂન પીરિયડ એન્જોય કરી રહ્યા છીએ. અમે બંને મેચ્યોર લેવલ પર છીએ. એક સાથે પોતાનું ફ્યુચર જોઈ રહ્યા છીએ.
15