Home » photogallery » entertainment » MALAIKA ARORA THREE DIFFERENT LOOKS IN A SINGLE DAY WHICH ONE DO YOU LIKE MP

MALAIKA ARORA: એક જ દિવસમાં 3 અલગ અલગ LOOKSમાં આવી નજર, જુઓ PHOTOS

બોલિવૂડની ફિટનેસ આઇકોન, એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા (Malaika Arora) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો તે શેર કરતી રહે છે. એક્ટ્રેસે ગુરવારે એખ દિવસમાં ત્રણ અલગ અલગ લૂક્સ ટ્રાય કર્યા છે. જોકે, આ સમયે તે એકજ માસ્ક લગાવેલી નજર આવી હતી.