Home » photogallery » entertainment » MALAIKA ARORA SHOW STOPPER FOR GOPI VAID AT BOMBAY TIMES FASHION WEEK HER LOOKS GOES VIRAL TRANSPG

Malaika Arora New Photos: મલાઈકા અરોરા યેલો લહેંગામાં આકર્ષક લાગી, કેમેરા સામે આપ્યા કિલર પોઝ

Malaika Arora Photos:મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડની તે હસિનાઓમાંની એક છે, જે ફિટનેસને લઈને લાખો લોકો માટે ઈન્સ્પિરેશન જ નહીં પરંતુ સ્ટાઈલિશ એન્ડ બોલ્ડ આઉટફિટ્સ પર પણ તે રાજ કરે છે. એક્ટ્રેસનો લુક જોઈ ફેન્સ તો શું બી ટાઉનની એક્ટ્રેસ પણ પાણી ભરે છે. આ દરમિયાન મલાઈકાએ ફરીથી પોતાના લુક્સથી કહેર વરસાવ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन