ડિઝાઈનર અર્પિત મહેતા અને કુનાલ રાવલ હંમેશાં માટે લગ્નના બંધનમાં 28 ઓગસ્ટે બંધાઈ જશે. આ પહેલા બંનેએ પ્રી વેડિંગ બેશમાં બોલિવૂડની ઘણી હસ્તિઓ પહોંચી હતી, પણ બધાનું ધ્યાન બોલિવૂડ સ્ટાર કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પર હતું. આ પ્રી વેડિંગ બેશમાં મલાઈકા અરોરા વ્હાઈટ કલરના લહેંગા ચોલી પહેરીને પહોંચી હતી તો અર્જુન કપૂરે વાદળી કલરના કૂર્તો પાઈજામો પહેરીને પહોંચ્યો હતો. આ લગ્નમાં મલાઈકા અરોરાનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ મલાઈકા અરોરાના ફોટોઝ.