એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરા (Malaika Arora) ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ અર્જુન કપૂરને મલાઇકા અરોરાની સાથે સ્પોટ થયો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ તસવીરમાં મલાઇકા અને અર્જુન ડિનર ડેટ પર જતા નજર આવે છે. બંને મોડી રાત્રે એક બીજાની સાથે ડિનર કરવાં પહોંચ્યા હતાં. આ સમયે અર્જુન અને મલાઇકાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. (Photo- Viral Bhayani)