Home » photogallery » મનોરંજન » અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

અર્જુન કપૂરના જન્મદિવસ પર એક તસવીર શેર કરી મલાઇકાએ એક જાહેરાત કરી દીધી છે. મલાઇકા અરોરાએ અર્જુન કપૂરના જન્મદિવસની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

विज्ञापन

  • 16

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    બોલિવૂડની આઈટમ ગર્લ મલાઈકા અરોરાએ અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધ પર મૌન તોડી નાખ્યું છે. મલાઇકા અરોરાએ અર્જુન કપૂરના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 26

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથે તેના ઇન્સ્ટગ્રામ હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરથી તેણે કેપ્શન્સ લખ્યું છે Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always.

    MORE
    GALLERIES

  • 36

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    તમે જોઈ શકો છો, આ તસવીરમાં અર્જુન અને મલાઈકા એકબીજાના હાથ પકડતા નજર આવી રહ્યા છે. મલાઇકા અને અર્જુનની આ તસવીર અનેક લોકો અભિનંદન આપી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    મલાઇકાની આ પોસ્ટને શેર કર્યા પછી જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ તસવીરને 2 લાખથી વધુ લોકો જોઇ ચુકયાછે.

    MORE
    GALLERIES

  • 56

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    મલાઇકા પહેલા અર્જુન કપૂર તેમના સંબંધને લઇને જાહેરમાં ખુલાસો કરી ચુક્યા છે. અર્જુને મે મહિનામાં પોતાના સંબંધને સ્વીકાર્યા. અર્જુનએ કહ્યું કે મીડિયા તેના સંબંધનો આદર કરે છે અને તેના વિશે મજાક કરી નથી કારણ કે તે ખુલ્લીને આ વિશે વાત કરી છે.

    MORE
    GALLERIES

  • 66

    અર્જુનના જન્મદિવસ પર મલાઇકાએ કંઇક આ રીતે કર્યો પ્રેમનો એકરાર

    આ સંબંધને સત્તાવાર રીતે સ્વીકાર્યા બાદ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર મંગળવારે રાત્રે રોમેટિંક ડેટ માટે બહાર ગયા છે. અર્જુન કપૂરના જન્મદિવસ પરના એક દિવસ પહેલા આ બંન્ને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યાં. એવી અટકળો છે કે મલાઇકા અને અર્જુન હાલમાં ન્યુયોર્કમાં છે. અર્જુન તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

    MORE
    GALLERIES