Home » photogallery » entertainment » MALAIKA ARORA LOOKS SIZZLING AF IN ORANGE DRESS FOR THE LAUNCH OF HER BAG BRAND PP

48 વર્ષની મલાઈકાએ ઓરેન્જ કલરના શોર્ટ સ્ટનિંગ ડ્રેસમાં પોતાનાથી અડધી ઉંમરની એક્ટ્રેસને આપી ટક્કર

48 વર્ષની ઉંમરમાં પણ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરાની સ્ટાઈલ ફેન્સને દિવાના કરે છે. કોઈ ઈવેન્ટ હોય કે પાર્ટી હોય...એક્ટ્રેસ પોતાના લુકથી બધાના હોશ ઉડાવી દે છે અને 25 વર્ષની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. તાજેતરમાં એક વખત ફરીથી મલાઈકાએ પોતાના કાતિલ લુકથી બધાને દિવાના બનાવી દીધા, જેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन