એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરાની આ કેન્ડિડ તસવીર જાણે તે પોઝ આપીને ઉભી હોય તેનાંથી કંઇ કમ નથી. જોઇ લો તેની કેટલીક કેન્ડિડ તસવીરો (Image: Instagram)
2/ 10
આ તસવીરમાં તેની શાર્પ જો લાઇન જોવા મળી રહી છે. આ તેની સન કિસ્ડ તસવીર છે. (Image: Instagram)
3/ 10
વોટર બેબી મલાઇકાની સુંદર તસવીર આ તસવીર અર્જુન કપૂરે તેમની પહેલી ટ્રિપ પર લીધી હતી જે તેઓ સાથે ગયા હોવાનું જાહેર કર્યું ન હતું.(Image: Instagram)