મલાઈકા અરોરા (Malaika Arora) તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. જો આપણે મલાઈકાના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો, એક્ટ્રેસ ફિલ્મોમાં એક્ટિંગ માટે નહીં પરંતુ સ્પેશિયલ પરફોર્મન્સ માટે ફેમસ છે. મલાઈકા અરોરાએ ઘણા ટીવી શોને જજ પણ કર્યા છે, સાથે જ તે એડ અને મોડલિંગ કરીને પણ ખૂબ પૈસા કમાય છે. (All Photo: Instagram)