[caption id="attachment_1325377" align="aligncenter" width="480"] મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરના ફોટોશૂટમાં તે સ્ટાઇલિશ આઉટફિટમાં હંમેશાની જેમ ગ્લેમરસ લાગી રહી છે.</dd>
<dd>[/caption]