Home » photogallery » entertainment » MALAIKA ARORA GAVE A MODERN STYLISH LOOK TO TRADITIONAL SAREE HERE IS THE PHOTOS MP

મલાઇકાએ ટ્રેડિશનલ સાડીને આપ્યો સ્ટાઇલિશ ટચ.. જુઓ તેનાં BOLD PHOTOS

કોરોનાથી ઠીક થયા બાદ મલાઇકા અરોરા ફરી તેનાં કામ પર પાછી ફરી છે. ત્યારે હવે તે તેનાં લેટેસ્ટ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં છે. તેણે હાલમાં જ આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.